http://my.zazi.com/kavita/108--2011/661-may-2011
| માનવ |
| યાયાવર - મે 2011 |
| આના લેખક છે પ્રસાદ આર. માહુલીકર |
| બુધવાર, 18 મે 2011 04:51 |
| Share માનવ માનવ મહેરામણ ના મેળામા અટવાતો માનવ પડછાયાઓ ઘેરી વળતાં માનવને ભટકાતો માનવ શબ્દોના આ ઘોંઘાટોમાં શબ્દોમાં પડઘાતો માનવ ટોળાઓમાં ફરતો સાવ એકલો અટુલો માનવ મારું તારું હતું હશેના સરવાળા ગણગણતો માનવ માનવની આગળ ને પાછળ દિવાલોને ચણતો માનવ, મણીનગર,અમદાવાદ,ભારત |
No comments:
Post a Comment